કંટેન્ટ પર જાઓ

Vishwanatha Ashtakam in Gujarati – વિશ્વનાથાષ્ટકમ્

Vishwanatha Ashtakam or ganga taranga ramaniya jata kalapam or gangatharanga ramaneeyaPin

Vishwanatha Ashtakam is a popular eight verse prayer to Lord Vishwanatha of Varanasi. It was composed by Sage Vyasa. It is very popular with its starting verses “Ganga Taranga Ramaniya Jatakalapam, and each stanza ends with “Varanasi pura pathim bhaja vishwanatham”. Get Sri Vishwanatha Ashtakam in Gujarati Lyrics Pdf here and chant it for the grace of Lord Viswanatha or Shiva.

Vishwanatha Ashtakam in Gujarati – વિશ્વનાથાષ્ટકમ્

ગંગા તરંગ રમણીય જટા કલાપં
ગૌરી નિરંતર વિભૂષિત વામ ભાગં
નારાયણ પ્રિયમનંગ મદાપહારં
વારાણશી પુરપતિં ભજ વિશ્વનાથમ્ ॥ 1 ॥

વાચામગોચરમનેક ગુણ સ્વરૂપં
વાગીશ વિષ્ણુ સુર સેવિત પાદ પદ્મં
વામેણ વિગ્રહ વરેન કલત્રવંતં
વારાણશી પુરપતિં ભજ વિશ્વનાથમ્ ॥ 2 ॥

ભૂતાદિપં ભુજગ ભૂષણ ભૂષિતાંગં
વ્યાઘ્રાંજિનાં બરધરં, જટિલં, ત્રિનેત્રં
પાશાંકુશાભય વરપ્રદ શૂલપાણિં
વારાણશી પુરપતિં ભજ વિશ્વનાથમ્ ॥ 3 ॥

સીતાંશુ શોભિત કિરીટ વિરાજમાનં
બાલેક્ષણાતલ વિશોષિત પંચબાણં
નાગાધિપા રચિત બાસુર કર્ણ પૂરં
વારાણશી પુરપતિં ભજ વિશ્વનાથમ્ ॥ 4 ॥

પંચાનનં દુરિત મત્ત મતંગજાનાં
નાગાંતકં ધનુજ પુંગવ પન્નાગાનાં
દાવાનલં મરણ શોક જરાટવીનાં
વારાણશી પુરપતિં ભજ વિશ્વનાથમ્ ॥ 5 ॥

તેજોમયં સગુણ નિર્ગુણમદ્વિતીયં
આનંદ કંદમપરાજિત મપ્રમેયં
નાગાત્મકં સકલ નિષ્કળમાત્મ રૂપં
વારાણશી પુરપતિં ભજ વિશ્વનાથમ્ ॥ 6 ॥

આશાં વિહાય પરિહૃત્ય પરશ્ય નિંદાં
પાપે રથિં ચ સુનિવાર્ય મનસ્સમાધૌ
આધાય હૃત્-કમલ મધ્ય ગતં પરેશં
વારાણશી પુરપતિં ભજ વિશ્વનાથમ્ ॥ 7 ॥

રાગાધિ દોષ રહિતં સ્વજનાનુરાગં
વૈરાગ્ય શાંતિ નિલયં ગિરિજા સહાયં
માધુર્ય ધૈર્ય સુભગં ગરળાભિરામં
વારાણશી પુરપતિં ભજ વિશ્વનાથમ્ ॥ 8 ॥

વારાણશી પુર પતે સ્થવનં શિવસ્ય
વ્યાખ્યાતં અષ્ટકમિદં પઠતે મનુષ્ય
વિદ્યાં શ્રિયં વિપુલ સૌખ્યમનંત કીર્તિં
સંપ્રાપ્ય દેવ નિલયે લભતે ચ મોક્ષમ્ ॥

વિશ્વનાથાષ્ટકમિદં પુણ્યં યઃ પઠેઃ શિવ સન્નિધૌ
શિવલોકમવાપ્નોતિ શિવેનસહ મોદતે ॥

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *