કંટેન્ટ પર જાઓ

Dakshinamurthy Stotram in Gujarati – દક્ષિણામૂર્તિ સ્તોત્રમ્

dakshinamurthy stotram lyrics, vishwam darpana drishya mana nagari lyricsPin

Dakshinamurthy Stotram is a hymn glorifying Lord Shiva as Dakshinamurthy. It was composed by Sri Adi Shankaracharya.  Lord Shiva is worshipped as Adiguru or Paramaguru in his Dakshinamurthy form and is considered as the personification of all knowledge and awareness. It is said that for those who do not have a guru, they may take Lord Dakshinamurthy as their guru and worship him. Get Dakshinamurthy Stotram in Gujarati Lyrics Pdf here and chant it with devotion for the grace of Lord Shiva.

Dakshinamurthy Stotram in Gujarati – દક્ષિણામૂર્તિ સ્તોત્રમ્

શાંતિપાઠઃ
ઓં યો બ્રહ્માણં વિદધાતિ પૂર્વં
યો વૈ વેદાંશ્ચ પ્રહિણોતિ તસ્મૈ ।
તં હ દેવમાત્મબુદ્ધિપ્રકાશં
મુમુક્ષુર્વૈ શરણમહં પ્રપદ્યે ॥

ધ્યાનમ્
ઓં મૌનવ્યાખ્યા પ્રકટિત પરબ્રહ્મતત્ત્વં યુવાનં
વર્ષિષ્ઠાંતે વસદૃષિગણૈરાવૃતં બ્રહ્મનિષ્ઠૈઃ ।
આચાર્યેંદ્રં કરકલિત ચિન્મુદ્રમાનંદમૂર્તિં
સ્વાત્મારામં મુદિતવદનં દક્ષિણામૂર્તિમીડે ॥ 1 ॥

વટવિટપિસમીપેભૂમિભાગે નિષણ્ણં
સકલમુનિજનાનાં જ્ઞાનદાતારમારાત્ ।
ત્રિભુવનગુરુમીશં દક્ષિણામૂર્તિદેવં
જનનમરણદુઃખચ્છેદદક્ષં નમામિ ॥ 2 ॥

ચિત્રં વટતરોર્મૂલે વૃદ્ધાઃ શિષ્યા ગુરુર્યુવા ।
ગુરોસ્તુ મૌનં વ્યાખ્યાનં શિષ્યાસ્તુચ્છિન્નસંશયાઃ ॥ 3 ॥

નિધયે સર્વવિદ્યાનાં ભિષજે ભવરોગિણામ્ ।
ગુરવે સર્વલોકાનાં દક્ષિણામૂર્તયે નમઃ ॥ 4 ॥

ઓં નમઃ પ્રણવાર્થાય શુદ્ધજ્ઞાનૈકમૂર્તયે ।
નિર્મલાય પ્રશાંતાય દક્ષિણામૂર્તયે નમઃ ॥ 5 ॥

ચિદ્ઘનાય મહેશાય વટમૂલનિવાસિને ।
સચ્ચિદાનંદરૂપાય દક્ષિણામૂર્તયે નમઃ ॥ 6 ॥

ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને ।
વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ ॥ 7 ॥

અંગુષ્ઠતર્જની યોગમુદ્રા વ્યાજેનયોગિનામ્ ।
શૃત્યર્થં બ્રહ્મજીવૈક્યં દર્શયન્યોગતા શિવઃ ॥ 8 ॥

ઓં શાંતિઃ શાંતિઃ શાંતિઃ ॥

દક્ષિણામૂર્તિ સ્તોત્રમ્

વિશ્વં દર્પણ-દૃશ્યમાન-નગરી તુલ્યં નિજાંતર્ગતં
પશ્યન્નાત્મનિ માયયા બહિરિવોદ્ભૂતં યથા નિદ્રયા ।
યસ્સાક્ષાત્કુરુતે પ્રભોધસમયે સ્વાત્માનમે વાદ્વયં
તસ્મૈ શ્રીગુરુમૂર્તયે નમ ઇદં શ્રી દક્ષિણામૂર્તયે ॥ 1 ॥

બીજસ્યાંતરિ-વાંકુરો જગદિતં પ્રાઙ્નિર્વિકલ્પં પુનઃ
માયાકલ્પિત દેશકાલકલના વૈચિત્ર્યચિત્રીકૃતમ્ ।
માયાવીવ વિજૃંભયત્યપિ મહાયોગીવ યઃ સ્વેચ્છયા
તસ્મૈ શ્રીગુરુમૂર્તયે નમ ઇદં શ્રી દક્ષિણામૂર્તયે ॥ 2 ॥

યસ્યૈવ સ્ફુરણં સદાત્મકમસત્કલ્પાર્થકં ભાસતે
સાક્ષાત્તત્વમસીતિ વેદવચસા યો બોધયત્યાશ્રિતાન્ ।
યસ્સાક્ષાત્કરણાદ્ભવેન્ન પુરનાવૃત્તિર્ભવાંભોનિધૌ
તસ્મૈ શ્રીગુરુમૂર્તયે નમ ઇદં શ્રી દક્ષિણામૂર્તયે ॥ 3 ॥

નાનાચ્છિદ્ર ઘટોદર સ્થિત મહાદીપ પ્રભાભાસ્વરં
જ્ઞાનં યસ્ય તુ ચક્ષુરાદિકરણ દ્વારા બહિઃ સ્પંદતે ।
જાનામીતિ તમેવ ભાંતમનુભાત્યેતત્સમસ્તં જગત્
તસ્મૈ શ્રી ગુરુમૂર્તયે નમ ઇદં શ્રી દક્ષિણામૂર્તયે ॥ 4 ॥

દેહં પ્રાણમપીંદ્રિયાણ્યપિ ચલાં બુદ્ધિં ચ શૂન્યં વિદુઃ
સ્ત્રી બાલાંધ જડોપમાસ્ત્વહમિતિ ભ્રાંતાભૃશં વાદિનઃ ।
માયાશક્તિ વિલાસકલ્પિત મહાવ્યામોહ સંહારિણે
તસ્મૈ શ્રી ગુરુમૂર્તયે નમ ઇદં શ્રી દક્ષિણામૂર્તયે ॥ 5 ॥

રાહુગ્રસ્ત દિવાકરેંદુ સદૃશો માયા સમાચ્છાદનાત્
સન્માત્રઃ કરણોપ સંહરણતો યોઽભૂત્સુષુપ્તઃ પુમાન્ ।
પ્રાગસ્વાપ્સમિતિ પ્રભોદસમયે યઃ પ્રત્યભિજ્ઞાયતે
તસ્મૈ શ્રી ગુરુમૂર્તયે નમ ઇદં શ્રી દક્ષિણામૂર્તયે ॥ 6 ॥

બાલ્યાદિષ્વપિ જાગ્રદાદિષુ તથા સર્વાસ્વવસ્થાસ્વપિ
વ્યાવૃત્તા સ્વનુ વર્તમાન મહમિત્યંતઃ સ્ફુરંતં સદા ।
સ્વાત્માનં પ્રકટીકરોતિ ભજતાં યો મુદ્રયા ભદ્રયા
તસ્મૈ શ્રી ગુરુમૂર્તયે નમ ઇદં શ્રી દક્ષિણામૂર્તયે ॥ 7 ॥

વિશ્વં પશ્યતિ કાર્યકારણતયા સ્વસ્વામિસંબંધતઃ
શિષ્યચાર્યતયા તથૈવ પિતૃ પુત્રાદ્યાત્મના ભેદતઃ ।
સ્વપ્ને જાગ્રતિ વા ય એષ પુરુષો માયા પરિભ્રામિતઃ
તસ્મૈ શ્રી ગુરુમૂર્તયે નમ ઇદં શ્રી દક્ષિણામૂર્તયે ॥ 8 ॥

ભૂરંભાંસ્યનલોઽનિલોંબર મહર્નાથો હિમાંશુઃ પુમાન્
ઇત્યાભાતિ ચરાચરાત્મકમિદં યસ્યૈવ મૂર્ત્યષ્ટકમ્ ।
નાન્યત્કિંચન વિદ્યતે વિમૃશતાં યસ્માત્પરસ્માદ્વિભો
તસ્મૈ શ્રી ગુરુમૂર્તયે નમ ઇદં શ્રી દક્ષિણામૂર્તયે ॥ 9 ॥

સર્વાત્મત્વમિતિ સ્ફુટીકૃતમિદં યસ્માદમુષ્મિન્ સ્તવે
તેનાસ્વ શ્રવણાત્તદર્થ મનનાદ્ધ્યાનાચ્ચ સંકીર્તનાત્ ।
સર્વાત્મત્વ મહાવિભૂતિસહિતં સ્યાદીશ્વરત્વં સ્વતઃ
સિદ્ધ્યેત્તત્પુનરષ્ટધા પરિણતં ચૈશ્વર્ય-મવ્યાહતમ્ ॥ 10 ॥

॥ ઇતિ શ્રીમચ્છંકરાચાર્યવિરચિતં દક્ષિણામૂર્તિસ્તોત્રં સંપૂર્ણમ્ ॥

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *