કંટેન્ટ પર જાઓ

Aigiri Nandini Lyrics in Gujarati – અયિગિરિ નંદિનિ મહિષાસુર મર્દિની

aigiri nandini lyrics or mahishasura mardini lyricsPin

“Aigiri Nandini” is a very popular devotional stotra of Goddess Durga Devi composed by Guru Adi Shankaracharya. It is called as Mahishasura Mardini Stotram or Mahishasur Maridhini Sloka. This devotional song is addressed to Goddess Mahisasura Mardini, the Goddess who killed Demon Mahishasura. Mahishasura Mardini is the fierce form of Goddess Durga, where she is depicted with 10 arms, riding a lion or tiger, carrying weapons and assuming symbolic hand gestures or mudras. Get Aigiri Nandini Lyrics in Gujarati Pdf or Mahishasura Mardini Lyrics in Gujarati here.

Aigiri Nandini Lyrics in Gujarati – અયિગિરિ નંદિનિ મહિષાસુર મર્દિની

અયિગિરિ નંદિનિ નંદિતમેદિનિ વિશ્વવિનોદિનિ નંદિનુતે
ગિરિવરવિંધ્યશિરોધિનિવાસિનિ વિષ્ણુવિલાસિનિ જિષ્ણુનુતે ।
ભગવતિ હે શિતિકંઠકુટુંબિનિ ભૂરિકુટુંબિનિ ભૂરિકૃતે
જય જય હે મહિષાસુર મર્દિનિ રમ્યકપર્દિનિ શૈલસુતે ॥ 1 ॥

સુરવરવર્ષિણિ દુર્ધરધર્ષિણિ દુર્મુખમર્ષિણિ હર્ષરતે
ત્રિભુવનપોષિણિ શંકરતોષિણિ કલ્મષમોષિણિ ઘોરરતે ।
દનુજનિરોષિણિ દિતિસુતરોષિણિ દુર્મદશોષિણિ સિંધુસુતે
જય જય હે મહિષાસુર મર્દિનિ રમ્યકપર્દિનિ શૈલસુતે ॥ 2 ॥

અયિ જગદંબ મદંબ કદંબવનપ્રિયવાસિનિ હાસરતે
શિખરિ શિરોમણિ તુંગહિમાલય શૃંગનિજાલય મધ્યગતે ।
મધુમધુરે મધુકૈટભગંજિનિ કૈટભભંજિનિ રાસરતે
જય જય હે મહિષાસુર મર્દિનિ રમ્યકપર્દિનિ શૈલસુતે ॥ 3 ॥

અયિ શતખંડ વિખંડિતરુંડ વિતુંડિતશુંડ ગજાધિપતે
રિપુગજગંડ વિદારણચંડ પરાક્રમશુંડ મૃગાધિપતે ।
નિજભુજદંડ નિપાતિતખંડ વિપાતિતમુંડ ભટાધિપતે [-ચંડ]
જય જય હે મહિષાસુર મર્દિનિ રમ્યકપર્દિનિ શૈલસુતે ॥ 4 ॥

અયિ રણદુર્મદ શત્રુવધોદિત દુર્ધરનિર્જર શક્તિભૃતે
ચતુરવિચારધુરીણ મહાશિવ દૂતકૃત પ્રમથાધિપતે ।
દુરિતદુરીહ દુરાશય દુર્મતિ દાનવદૂત કૃતાંતમતે
જય જય હે મહિષાસુર મર્દિનિ રમ્યકપર્દિનિ શૈલસુતે ॥ 5 ॥

અયિ શરણાગત વૈરિવધૂવર વીરવરાભયદાયકરે
ત્રિભુવન મસ્તક શૂલવિરોધિ શિરોધિકૃતામલ શૂલકરે ।
દુમિદુમિતામર દુંદુભિનાદ મહો મુખરીકૃત તિગ્મકરે
જય જય હે મહિષાસુર મર્દિનિ રમ્યકપર્દિનિ શૈલસુતે ॥ 6 ॥

અયિ નિજહુંકૃતિમાત્ર નિરાકૃત ધૂમ્રવિલોચન ધૂમ્રશતે
સમરવિશોષિત શોણિતબીજ સમુદ્ભવશોણિત બીજલતે ।
શિવ શિવ શુંભ નિશુંભ મહાહવ તર્પિત ભૂત પિશાચરતે
જય જય હે મહિષાસુર મર્દિનિ રમ્યકપર્દિનિ શૈલસુતે ॥ 7 ॥

ધનુરનુસંગ રણક્ષણસંગ પરિસ્ફુરદંગ નટત્કટકે
કનક પિશંગ પૃષત્કનિષંગરસદ્ભટ શૃંગ હતાવટુકે ।
કૃતચતુરંગ બલક્ષિતિરંગ ઘટદ્બહુરંગ રટદ્બટુકે
જય જય હે મહિષાસુર મર્દિનિ રમ્યકપર્દિનિ શૈલસુતે ॥ 8 ॥

સુરલલના તતથેયિ તથેયિ કૃતાભિનયોદર નૃત્યરતે
કૃત કુકુથઃ કુકુથો ગડદાદિકતાલ કુતૂહલ ગાનરતે ।
ધુધુકુટ ધુક્કુટ ધિંધિમિત ધ્વનિ ધીર મૃદંગ નિનાદરતે
જય જય હે મહિષાસુર મર્દિનિ રમ્યકપર્દિનિ શૈલસુતે ॥ 9 ॥

જય જય જપ્ય જયે જય શબ્દપરસ્તુતિ તત્પર વિશ્વનુતે
ભણ ભણ ભિંજિમિ ભિંકૃતનૂપુર સિંજિતમોહિત ભૂતપતે ।
નટિતનટાર્ધ નટીનટનાયક નાટિતનાટ્ય સુગાનરતે
જય જય હે મહિષાસુર મર્દિનિ રમ્યકપર્દિનિ શૈલસુતે ॥ 10 ॥

અયિ સુમનઃ સુમનઃ સુમનઃ સુમનઃ સુમનોહર કાંતિયુતે
શ્રિત રજની રજની રજની રજની રજનીકર વક્ત્રવૃતે ।
સુનયન વિભ્રમર ભ્રમર ભ્રમર ભ્રમર ભ્રમરાધિપતે
જય જય હે મહિષાસુર મર્દિનિ રમ્યકપર્દિનિ શૈલસુતે ॥ 11 ॥

સહિત મહાહવ મલ્લમ તલ્લિક મલ્લિત રલ્લક મલ્લરતે
વિરચિત વલ્લિક પલ્લિક મલ્લિક ભિલ્લિક ભિલ્લિક વર્ગ વૃતે ।
સિતકૃત ફુલ્લસમુલ્લસિતારુણ તલ્લજ પલ્લવ સલ્લલિતે
જય જય હે મહિષાસુર મર્દિનિ રમ્યકપર્દિનિ શૈલસુતે ॥ 12 ॥

અવિરલગંડગલન્મદમેદુર મત્તમતંગજ રાજપતે
ત્રિભુવનભૂષણ ભૂતકલાનિધિ રૂપપયોનિધિ રાજસુતે ।
અયિ સુદતીજન લાલસમાનસ મોહનમન્મથ રાજસુતે
જય જય હે મહિષાસુર મર્દિનિ રમ્યકપર્દિનિ શૈલસુતે ॥ 13 ॥

કમલદલામલ કોમલકાંતિ કલાકલિતામલ ભાલલતે
સકલવિલાસ કળાનિલય ક્રમકેલિચલત્કલહંસકુલે ।
અલિકુલ સંકુલ કુવલય મંડલ મૌલિમિલદ્ભકુલાલિ કુલે
જય જય હે મહિષાસુર મર્દિનિ રમ્યકપર્દિનિ શૈલસુતે ॥ 14 ॥

કરમુરળીરવ વીજિત કૂજિત લજ્જિતકોકિલ મંજુમતે
મિલિત પુલિંદ મનોહર ગુંજિત રંજિતશૈલ નિકુંજગતે ।
નિજગુણભૂત મહાશબરીગણ સદ્ગુણસંભૃત કેળિતલે
જય જય હે મહિષાસુર મર્દિનિ રમ્યકપર્દિનિ શૈલસુતે ॥ 15 ॥

કટિતટપીત દુકૂલવિચિત્ર મયૂખતિરસ્કૃત ચંદ્રરુચે
પ્રણતસુરાસુર મૌળિમણિસ્ફુર દંશુલસન્નખ ચંદ્રરુચે ।
જિતકનકાચલ મૌળિપદોર્જિત નિર્ભરકુંજર કુંભકુચે
જય જય હે મહિષાસુર મર્દિનિ રમ્યકપર્દિનિ શૈલસુતે ॥ 16 ॥

વિજિત સહસ્રકરૈક સહસ્રકરૈક સહસ્રકરૈકનુતે
કૃત સુરતારક સંગરતારક સંગરતારક સૂનુસુતે ।
સુરથસમાધિ સમાનસમાધિ સમાધિ સમાધિ સુજાતરતે
જય જય હે મહિષાસુર મર્દિનિ રમ્યકપર્દિનિ શૈલસુતે ॥ 17 ॥

પદકમલં કરુણાનિલયે વરિવસ્યતિ યોઽનુદિનં સ શિવે
અયિ કમલે કમલાનિલયે કમલાનિલયઃ સ કથં ન ભવેત્ ।
તવ પદમેવ પરંપદમિત્યનુશીલયતો મમ કિં ન શિવે
જય જય હે મહિષાસુર મર્દિનિ રમ્યકપર્દિનિ શૈલસુતે ॥ 18 ॥

કનકલસત્કલ સિંધુજલૈરનુસિંચિનુતે ગુણરંગભુવં
ભજતિ સ કિં ન શચીકુચકુંભ તટીપરિરંભ સુખાનુભવમ્ ।
તવ ચરણં શરણં કરવાણિ નતામરવાણિ નિવાસિ શિવં
જય જય હે મહિષાસુર મર્દિનિ રમ્યકપર્દિનિ શૈલસુતે ॥ 19 ॥

તવ વિમલેંદુકુલં વદનેંદુમલં સકલં નનુ કૂલયતે
કિમુ પુરુહૂત પુરીંદુમુખી સુમુખીભિરસૌ વિમુખીક્રિયતે ।
મમ તુ મતં શિવનામધને ભવતી કૃપયા કિમુત ક્રિયતે
જય જય હે મહિષાસુર મર્દિનિ રમ્યકપર્દિનિ શૈલસુતે ॥ 20 ॥ l[ .

અયિ મયિ દીનદયાલુતયા કૃપયૈવ ત્વયા ભવિતવ્યમુમે
અયિ જગતો જનની કૃપયાસિ યથાસિ તથાઽનુભિતાસિરતે ।
યદુચિતમત્ર ભવત્યુરરિ કુરુતાદુરુતાપમપાકુરુ તે [મે]
જય જય હે મહિષાસુર મર્દિનિ રમ્યકપર્દિનિ શૈલસુતે ॥ 21 ॥

ઇતિ શ્રી મહિષાસુર મર્દિનિ સ્તોત્રમ્ ॥

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *