Lingashtakam is an eight verse stotram dedicated to the worship of lord shiva in his “Linga” form. It is also popular with its starting verse “Brahma Murari Surarchita Lingam”. It is believed that reciting Lingastakam gives you mental peace and by regularly chanting it one can attain moksha and reach Shivaloka. Get Lingashtakam in Gujarati Lyrics pdf here and chant with devotion to get the grace of Lord Shiva.
Lingashtakam in Gujarati – લિંગાષ્ટકમ્ – બ્રહ્મમુરારિ સુરાર્ચિત લિંગં
બ્રહ્મમુરારિ સુરાર્ચિત લિંગં
નિર્મલભાસિત શોભિત લિંગમ્ ।
જન્મજ દુઃખ વિનાશક લિંગં
તત્પ્રણમામિ સદાશિવ લિંગમ્ ॥ 1 ॥
દેવમુનિ પ્રવરાર્ચિત લિંગં
કામદહન કરુણાકર લિંગમ્ ।
રાવણ દર્પ વિનાશન લિંગં
તત્પ્રણમામિ સદાશિવ લિંગમ્ ॥ 2 ॥
સર્વ સુગંધ સુલેપિત લિંગં
બુદ્ધિ વિવર્ધન કારણ લિંગમ્ ।
સિદ્ધ સુરાસુર વંદિત લિંગં
તત્પ્રણમામિ સદાશિવ લિંગમ્ ॥ 3 ॥
કનક મહામણિ ભૂષિત લિંગં
ફણિપતિ વેષ્ટિત શોભિત લિંગમ્ ।
દક્ષસુયજ્ઞ વિનાશન લિંગં
તત્પ્રણમામિ સદાશિવ લિંગમ્ ॥ 4 ॥
કુંકુમ ચંદન લેપિત લિંગં
પંકજ હાર સુશોભિત લિંગમ્ ।
સંચિત પાપ વિનાશન લિંગં
તત્પ્રણમામિ સદાશિવ લિંગમ્ ॥ 5 ॥
દેવગણાર્ચિત સેવિત લિંગં
ભાવૈ-ર્ભક્તિભિરેવ ચ લિંગમ્ ।
દિનકર કોટિ પ્રભાકર લિંગં
તત્પ્રણમામિ સદાશિવ લિંગમ્ ॥ 6 ॥
અષ્ટદળોપરિવેષ્ટિત લિંગં
સર્વસમુદ્ભવ કારણ લિંગમ્ ।
અષ્ટદરિદ્ર વિનાશન લિંગં
તત્પ્રણમામિ સદાશિવ લિંગમ્ ॥ 7 ॥
સુરગુરુ સુરવર પૂજિત લિંગં
સુરવન પુષ્પ સદાર્ચિત લિંગમ્ ।
પરાત્પરં (પરમપદં) પરમાત્મક લિંગં
તત્પ્રણમામિ સદાશિવ લિંગમ્ ॥ 8 ॥
લિંગાષ્ટકમિદં પુણ્યં યઃ પઠેશ્શિવ સન્નિધૌ ।
શિવલોકમવાપ્નોતિ શિવેન સહ મોદતે ॥
ઇથી શ્રી લિંગાષ્ટકમ્ ||