Katyayani Stotram is a devotional hymn for worshipping Goddess Katyayani Devi, one of the Navadurga’s. Get Katyayani Stotram in Gujarati Lyrics Pdf here.
Katyayani Stotram in Gujarati – શ્રી કાત્યાયની સ્તોત્રમ
કઞ્ચનાભાં વરાભયં પદ્મધરા મુકટોજ્જવલાં ।
સ્મેરમુખી શિવપત્ની કાત્યાયનેસુતે નમોઽસ્તુતે ।।
પટામ્બર પરિધાનાં નાનાલઙ્કાર ભૂષિતામ્ ।
સિંહસ્થિતામ્ પદ્મહસ્તાં કાત્યાયનસુતે નમોઽસ્તુતે ।।
પરમાનન્દમયી દેવી પરબ્રહ્મ પરમાત્મા ।
પરમશક્તિ, પરમભક્તિ, કાત્યાયનસુતે નમોઽસ્તુતે ।।
વિશ્વકર્તી, વિશ્વભર્તી, વિશ્વહર્તી, વિશ્વપ્રીતા ।
વિશ્વાચિન્તા, વિશ્વાતીતા કાત્યાયનસુતે નમોઽસ્તુતે ।।
કાં બીજા, કાં જપાનન્દકાં બીજ જપ તોષિતે ।
કાં કાં બીજ જપદાસક્તાકાં કાં સન્તુતા ।।
કાંકારહર્ષિણીકાં ધનદાધનમાસના ।
કાં બીજ જપકારિણીકાં બીજ તપ માનસા ।।
કાં કારિણી કાં મન્ત્રપૂજિતાકાં બીજ ધારિણી ।
કાં કીં કૂંકૈ કઃ ઠઃ છઃ સ્વાહારૂપિણી ।।
ઇતિ શ્રી કાત્યાયની સ્તોત્રમ ||