Hanuman Chalisa is a forty verse devotional prayer for worshipping Lord Hanuman. It was written by Shri Goswami Tulsidas, who is an ardent devotee of Lord Rama. Each verse describe the divine attributes and heroic deeds of Hanuman, especially his role in the Ramayana. Regular chanting of Hanuman Chalisa brings mental peace, increases willpower, remove obstacles, fears, and negativity, and is especially recommended during times of distress. Get Hanuman Chalisa Lyrics in Gujarati Pdf here and chant it with devotion for the grace of lord Hanuman.
હનુમાન ચાલીસા એ ૪૦ શ્લોકોનો સમાવેશ કરતું એક સ્તોત્ર છે જેમાં ભગવાન હનુમાનનું આહ્વાન કરવામાં આવ્યું છે. “ચાલીસા” – ૪૦ નંબરનો ઉલ્લેખ કરે છે. દરેક સ્તોત્રમાં હનુમાનના દૈવી ગુણો અને પરાક્રમી કાર્યોનું વર્ણન કરવામાં આવ્યું છે, ખાસ કરીને રામાયણમાં તેમની ભૂમિકાનું. હનુમાન ચાલીસાના નિયમિત જાપથી માનસિક શાંતિ મળે છે, ઇચ્છાશક્તિ વધે છે અને અવરોધો, ભય અને નકારાત્મકતાઓ દૂર થાય છે.
Hanuman Chalisa Lyrics in Gujarati – હનુમાન્ ચાલીસા
દોહા
શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજમન મુકુર સુધારિ ।
વરણૌ રઘુવર વિમલયશ જો દાયક ફલચારિ ॥
બુદ્ધિહીન તનુજાનિકૈ સુમિરૌ પવન કુમાર ।
બલ બુદ્ધિ વિદ્યા દેહુ મોહિ હરહુ કલેશ વિકાર ॥
ધ્યાનમ્
અતુલિત બલધામં સ્વર્ણ શૈલાભ દેહમ્ ।
દનુજ વન કૃશાનું જ્ઞાનિના મગ્રગણ્યમ્ ॥
સકલ ગુણ નિધાનં વાનરાણા મધીશમ્ ।
રઘુપતિ પ્રિય ભક્તં વાતજાતં નમામિ ॥
ગોષ્પદીકૃત વારાશિં મશકીકૃત રાક્ષસમ્ ।
રામાયણ મહામાલા રત્નં વંદે-(અ)નિલાત્મજમ્ ॥
યત્ર યત્ર રઘુનાથ કીર્તનં તત્ર તત્ર કૃતમસ્તકાંજલિમ્ ।
ભાષ્પવારિ પરિપૂર્ણ લોચનં મારુતિં નમત રાક્ષસાંતકમ્ ॥
મનોજવં મારુત તુલ્યવેગમ્ ।
જિતેંદ્રિયં બુદ્ધિ મતાં વરિષ્ટમ્ ॥
વાતાત્મજં વાનરયૂથ મુખ્યમ્ ।
શ્રી રામ દૂતં શિરસા નમામિ ॥
ચૌપાઈ
જય હનુમાન જ્ઞાન ગુણ સાગર ।
જય કપીશ તિહુ લોક ઉજાગર ॥ 1 ॥
રામદૂત અતુલિત બલધામા ।
અંજનિ પુત્ર પવનસુત નામા ॥ 2 ॥
મહાવીર વિક્રમ બજરંગી ।
કુમતિ નિવાર સુમતિ કે સંગી ॥3 ॥
કંચન વરણ વિરાજ સુવેશા ।
કાનન કુંડલ કુંચિત કેશા ॥ 4 ॥
હાથવજ્ર ઔ ધ્વજા વિરાજૈ ।
કાંથે મૂંજ જનેવૂ સાજૈ ॥ 5॥
શંકર સુવન કેસરી નંદન ।
તેજ પ્રતાપ મહાજગ વંદન ॥ 6 ॥
વિદ્યાવાન ગુણી અતિ ચાતુર ।
રામ કાજ કરિવે કો આતુર ॥ 7 ॥
પ્રભુ ચરિત્ર સુનિવે કો રસિયા ।
રામલખન સીતા મન બસિયા ॥ 8॥
સૂક્ષ્મ રૂપધરિ સિયહિ દિખાવા ।
વિકટ રૂપધરિ લંક જલાવા ॥ 9 ॥
ભીમ રૂપધરિ અસુર સંહારે ।
રામચંદ્ર કે કાજ સંવારે ॥ 10 ॥
લાય સંજીવન લખન જિયાયે ।
શ્રી રઘુવીર હરષિ ઉરલાયે ॥ 11 ॥
રઘુપતિ કીન્હી બહુત બડાયી (ઈ) ।
તુમ મમ પ્રિય ભરત સમ ભાયી ॥ 12 ॥
સહસ્ર વદન તુમ્હરો યશગાવૈ ।
અસ કહિ શ્રીપતિ કંઠ લગાવૈ ॥ 13 ॥
સનકાદિક બ્રહ્માદિ મુનીશા ।
નારદ શારદ સહિત અહીશા ॥ 14 ॥
યમ કુબેર દિગપાલ જહાં તે ।
કવિ કોવિદ કહિ સકે કહાં તે ॥ 15 ॥
તુમ ઉપકાર સુગ્રીવહિ કીન્હા ।
રામ મિલાય રાજપદ દીન્હા ॥ 16 ॥
તુમ્હરો મંત્ર વિભીષણ માના ।
લંકેશ્વર ભયે સબ જગ જાના ॥ 17 ॥
યુગ સહસ્ર યોજન પર ભાનૂ ।
લીલ્યો તાહિ મધુર ફલ જાનૂ ॥ 18 ॥
પ્રભુ મુદ્રિકા મેલિ મુખ માહી ।
જલધિ લાંઘિ ગયે અચરજ નાહી ॥ 19 ॥
દુર્ગમ કાજ જગત કે જેતે ।
સુગમ અનુગ્રહ તુમ્હરે તેતે ॥ 20 ॥
રામ દુઆરે તુમ રખવારે ।
હોત ન આજ્ઞા બિનુ પૈસારે ॥ 21 ॥
સબ સુખ લહૈ તુમ્હારી શરણા ।
તુમ રક્ષક કાહૂ કો ડર ના ॥ 22 ॥
આપન તેજ સમ્હારો આપૈ ।
તીનોં લોક હાંક તે કાંપૈ ॥ 23 ॥
ભૂત પિશાચ નિકટ નહિ આવૈ ।
મહવીર જબ નામ સુનાવૈ ॥ 24 ॥
નાસૈ રોગ હરૈ સબ પીરા ।
જપત નિરંતર હનુમત વીરા ॥ 25 ॥
સંકટ સે હનુમાન છુડાવૈ ।
મન ક્રમ વચન ધ્યાન જો લાવૈ ॥ 26 ॥
સબ પર રામ તપસ્વી રાજા ।
તિનકે કાજ સકલ તુમ સાજા ॥ 27 ॥
ઔર મનોરથ જો કોયિ લાવૈ ।
તાસુ અમિત જીવન ફલ પાવૈ ॥ 28 ॥
ચારો યુગ પ્રતાપ તુમ્હારા ।
હૈ પ્રસિદ્ધ જગત ઉજિયારા ॥ 29 ॥
સાધુ સંત કે તુમ રખવારે ।
અસુર નિકંદન રામ દુલારે ॥ 30 ॥
અષ્ઠસિદ્ધિ નવ નિધિ કે દાતા ।
અસ વર દીન્હ જાનકી માતા ॥ 31 ॥
રામ રસાયન તુમ્હારે પાસા ।
સદા રહો રઘુપતિ કે દાસા ॥ 32 ॥
તુમ્હરે ભજન રામકો પાવૈ ।
જન્મ જન્મ કે દુખ બિસરાવૈ ॥ 33 ॥
અંત કાલ રઘુપતિ પુરજાયી ।
જહાં જન્મ હરિભક્ત કહાયી ॥ 34 ॥
ઔર દેવતા ચિત્ત ન ધરયી ।
હનુમત સેયિ સર્વ સુખ કરયી ॥ 35 ॥
સંકટ ક(હ)ટૈ મિટૈ સબ પીરા ।
જો સુમિરૈ હનુમત બલ વીરા ॥ 36 ॥
જૈ જૈ જૈ હનુમાન ગોસાયી ।
કૃપા કરહુ ગુરુદેવ કી નાયી ॥ 37 ॥
યહ શત વાર પાઠ કર કોયી ।
છૂટહિ બંદિ મહા સુખ હોયી ॥ 38 ॥
જો યહ પડૈ હનુમાન ચાલીસા ।
હોય સિદ્ધિ સાખી ગૌરીશા ॥ 39 ॥
તુલસીદાસ સદા હરિ ચેરા ।
કીજૈ નાથ હૃદય મહ ડેરા ॥ 40 ॥
દોહા
પવન તનય સંકટ હરણ – મંગળ મૂરતિ રૂપ્ ।
રામ લખન સીતા સહિત – હૃદય બસહુ સુરભૂપ્ ॥
સિયાવર રામચંદ્રકી જય । પવનસુત હનુમાનકી જય । બોલો ભાયી સબ સંતનકી જય ।